¡Sorpréndeme!

રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની વકી|બનાસકાંઠાના વાવમાં વરસાદ બાદ તારાજી

2022-08-23 355 Dailymotion

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ છે. તેમાં વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ આવતા નોકરી-વેપાર માટે જતાં લોકોને હાલાકી પડી રહી છે. સવારે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.